બે એવા અનજાન મિત્રો 😊હતા.જે વાત વાતમાં અને દરેક🤦 વાતમાં લડતા જ રહેતા હતા.તેમની વચ્ચે નાની મોટી અનેક😡 વાતો માટે લડાઈ થતી હતી.આમ,પણ તેઓ એકબીજા વિશે☺️ ઘણું બધું જાણતા પણ હતા અને એકમેકથી અજાણ પણ😟 હતા.દરેક વખતે લડાઈઓ થતી તો એકબીજા માની જતા😅 હતા પણ એકબીજા સાથે તે ગુસ્સાનો 😳બદલો લીધા પછી જ માનતા.
પરંતું એકવાર આ લડાઈ ઘણી વધી😌 ગઇ અને વાતો સાવ બંધ થઈ ગઈ🥲 હવે આ દોસ્તી છે કે દુશ્મની? 🤔
❣️❣️❣️ Rupali "Rup"