Gujarati Quote in Microfiction by Dave Rup

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘોર અંધારી 🌑રાતમાં ભયાનક એવા ગાઢ 😟જંગલમાં અંજલી અને રાજ 👭ભૂલા 🥲પડી જાય છે.આ જંગલ માટે કહેવાય છે કે ભયાનક😟 અને હિંસા વહ પશુઓ 🐯 🦁 રાતના 🌑ફરવા નીકળી જાય છે આ ખબર પડતા તો તે બંનેનો ડર😓ખૂબ જ વધી જાય છે.


તેમાં આગળ જતા રાજ અને અંજલી👭 ને એક પડછાઈ દેખાય 🙄છે.હવે તે પડછાઈ કોની હશે?🤔



🦁🐯 🐆 "Rup"

Gujarati Microfiction by Dave Rup : 111916177
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now