તદ્દન નવો ઝોક.....
મેં મારી Gf ને મોબાઈલ આપવાની ના પાડી તો ગુસ્સામાં બીજાને પટાવી મોબાઈલ ખરીદાવી મને msg કર્યો.....!!
જો મારા bf ની પ્રથમ ગિફ્ટ 😄😄😄😄!!
થોડા મહિના દિવસ પછી રડતી રડતી આવી...?
મેં પૂછ્યું... કેમ રડે?
તેનો જવાબ હતો : બીજી ગિફ્ટ પેટમાં ઉછરે છે...! શું કરું?
😄😄😄😄😄😄😄
સમજી ગયા?
🙏👌🙏