🪁 પતંગ કહે હું ગમે એટલી ઊંચાઈએ પહોંચુ, પણ.. મારા છોર અને અંત તો ધરતી જ છે, તો માનવ તું પણ કોઈ ગર્વ ન કર તારો અંત પણ એક ગજ જમીન છે,
લોકોને તમારી કમજોરી નો ઉલ્લેખ ક્યારેય ના કરતા, કારણ.. લોકો કપાયેલી પતંગને ખૂબ જ બેદર્દી થી લૂંટતા હોય છે,
પ્રેમથી પતંગ ઉડાવજો, અને નફરત ના પેચ કાપજો, વર્ષનો પહેલો તહેવાર છે એને દિલથી વધાવજો...
🌞સુંદર સવારના નમસ્કાર🌞