પતંગ ની જેમ સબંધ માં પ્રેમ રૂપી પવન જો નીરંતર હશે,
તો જ સબંધ સ્થિર ટકી રહેશ.
પતંગ ને જેમ વધુ આંચકો મારવાથી કાની તુટે છે,
તેમ સબંધ માં વધારે આંચકા મારવાથી તે પણ....
પતંગ ની જેમ જો દોરી મજબુત હશે તો કોઈ કાંપી નહી શકે,
તેમ સબંધ માં જો વિશ્વાસ રૂપી દોરી મજબૂત હશે તો......
અને અંતમા જેમ પતંગ ની દોરી તુંટે અને નીચે લુંટવા વાળા ઉભા હોય છે. તેમ સબંધ મા પણ... 🙏🙏
(ઉતરાયણ 👍)