*પતંગ*
કુથરી ને કાગરજા પતંગ
ને ભેગી ખણુ ધડકીજી દોર
પુજી વિનો મડે મેધાનમે
સિજ ઉંગે ઈનયા મોર
કિંતરા છણે઼ ને ટુટે પતંગ
લુટેંલા ઈનિકે લગે હોંર
ખણી ભજું ધોડ કઢી પતંગ
પતંગ ખણો ઈ જાણે ચોર
કોક જાડ તે કોક તાર પતંગ
ઉતારે લા એનકે અચે જોર
નર ચે મજા વૅઈ ઉ પતંગ મેં
હાણે ડખો ને વે તો રોગો સોર
નારાણજી જાડેજા *"નર"*
ગઢસીસા હાલ મુન્દ્રા કચ્છ