*સોનલ માં*
મઢડા ગામમાં અવતર્યા આઈ સોનલ માં
સોનાનો સુરજ ઉગ્યો રે ચારણ કુળમાં
નમે અઢાર વરણ સોનલમાં ના ચરણમાં
જેના નામની જ્યોત પ્રગટે છે જગતમાં
માં ના આદેશે બેડલાં ચાલે માથે પવનમાં
કરે નર વંદન વારે આવ્યા આઈ સોનલ માં
ગામે ગામ ફરી ધર્મપંથ દેખાડ્યા સોનલ માં
અભક્ષ્ય આહાર ને પીણાં છોડાવ્યા સોનલ માં
નારાણજી જાડેજા *"નર"*
ગઢસીસા હાલ મુન્દ્રા કચ્છ