*હલો અયોધ્યા ધામ*
હલો હલો પાવન અયોધ્યા ધામ રે
હલો હલો પાવન અયોધ્યા ધામ રે
મૂંજે શ્રી રામ જે અવધ ગામ રે
મૂંજે શ્રી રામ જે અવધ ગામ રે
જૅડા઼ વિઠાં અઈ સીતારામ રે
જેજી સેવા કરીયે હનુમાનજી
જેજી ભક્તિ તે રાજી રે રામજી
બાજુ મેં નગરી સુંદર શ્યામજી
કેદાર તાં નેરિયે કેદારનાથજી
હલો હલો પાવન અયોધ્યા ધામ રે
હલો હલો પાવન અયોધ્યા ધામ રે
નારાણજી જાડેજા
*નર*