યકીન માનો કે મારો શું દોષ
ડોક્યું કરુ પ્રભાત દૂર કેટલા કોષ
જેવું સવાર પડે ને બચ્ચાં ધક્કા મારે
માવતર કંઇક ખાવું એવો કરે રોષ
પેટ ની જંજાળમાં ભરી ઉડાન
એવા જ જાળ માં ગુંથાયા બોસ
મોંમાં ભરેલા દાણા મોંમાં રહ્યા
ખૂબ દીધા તડફડિયા ને થયા બેહોશ
કે જટ નીકળી જઈએ
પણ પ્રાણ જ નીકળી ગયા દોસ
બસ યકીન માનો કે મારો શું દોષ
લિ. મૂકેશકુમાર જોગદિયા
-Mukeshkumar