*માધવ મુંજા*
માધવ મુંજા સેર કરાયો
મુંકે દ્વારકા નગરી વતાંયો
નાગેશ્વર નાથ સે મેલાયો
કાનજી મુંજા લેર કરાયો
ભગુડા મોગલ ધામ ફેરાયો
ગોમ઼તી ઘાટ મેં મુંકે નારાયો
સોમનાથ જા સિખર વતાંયો
મુરલીધર મુંજા મુંકે મેર કરાયો
ગીરનાર જો મુકે ડુંગર ચડારાયો
જલારામ નામજી ભકતિ ખારાયો
ચામુ઼ડાજા માં જા ચરણ પખારયો
નર ચે માધવ મુંજા મું તે મેર કરિયો
નારાણજી જાડેજા
*"નર"*
ગઢશીશા હાલ મુન્દ્રા કચ્છ