કંઈ યાદમાં આવી રહ્યું ,ને વિસરાઈ ગયું.
એવું કોઈ પ્રેમમાં પંપાળીને ભુલાઈ ગયું.
ચાહત છે એટલે અવતરી ઓરાઈ ગયું,
અને આદિલ એમા રતબની ચોરાઈ ગયું.
સ્નેહના શણગારમાં એ સોહાઈ ગયું.
મીટની માદકતામાજ એ મોરાઈ ગયું.
કદી કહો ને પ્રેમથી ચાહી ચેરાઈ ગયું,
આયખામાં એમની જ રાહે વેરાઈ ગયું.
મનરવ કોઈ મળે પ્યારથી પોખાઈ ગયું.
સ્નેહ ભરી વાતથી રસમા રોળાઈ ગયું.
કવિતા ,મનરવ મનજી.
તા,૧૦,૧,૨૦૨૪.