ભરોસો અને વિશ્વાસ રાખશો તો બધા જ પોતાના લાગશે, પણ શંકા અને અવિશ્વાસ રાખશો તો પોતાના પણ પારકા લાગશે,
કારણ કે..ગજબ ખેલ છે જિંદગીનો, કોઈ ખુશીમાં રડ્યું છે તો કોઈ દુઃખમાં રડ્યું છે, કોઈ વિશ્વાસ માટે રડ્યું છે, તો કોઈ વિશ્વાસ મૂકીને રડ્યું છે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞