વડીલોનું હાથ વગુ હથિયાર કે ઓજાર એટલે સુડી પણ હવે સુડી લુપ્ત થઈ ગયેલી યાદીમાં આવતું ઓજાર બની ગઈ.જોઈએ આવી એક ટુંકી શબ્દ રચના .
સુડીરે સુડી લાગે બહુ રુડી,
વેતર્યા કર વેતર્યા કર.
લાવો સોપારી ને લાવો આંબલીયા,
દાતણ શેરડીને કટ કર્યા કર કર્યા કર.
આમ આજના લેટેસ્ટ જમાનામાં દાતણ પણ વિસરાઈ ગયા તેનું સ્થાન બ્રશ અને દંત મંજને લઈ લીધું ..