Gujarati Quote in Poem by mahendrakumar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યાંક તો જગ્યા આપ તારા જીવનમાં,નથી જોયું રૂપ તારું કે નથી સરખાવ્યું બીજું.
છતાં ક્યાંક એવું છે તારું જે મને પણ ખબર નથી,તો ક્યાંક તો જગ્યા આપ તારા જીવનમાં.
કારણ તો કંઈક હશે તારા જીવનમાં આવવાનું,નહિ તો આમ જ મંજુર ના હોય ખુદાને પણ,તો સ્વીકારી લેને મને સંપૂર્ણ તારા જીવનમાં...
ભલે આપ્યો ના હોય અત્યાર સુધી પ્રેમ અનહદ ,પણ હવે માગું છું હકથી પ્રેમ અનહદ,તો આપને પ્રેમ અનહદ મને મારા જીવનમાં..
ક્યાંક તો જગ્યા આપ તારા જીવનમાં.....
વિશ્વાસ હતો વિશ્વાસ છે ને રહેશે તારા પ્રેમમા,પણ હવે અવિશ્વાસ ના અપાવ તારા પ્રેમમાં.
હું હવે નહિ સહી શકું દર્દ,ક્યાંક એમ ના બને કે હું જ ના હોવ આ દુનિયામાં ...
ક્યાંક તો જગ્યા આપ તારા જીવનમાં......


-Mahendra(sujal)

Gujarati Poem by mahendrakumar : 111911772
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now