સુખની શરૂઆત પ્રેમથી થાય છે
જ્યારે ત્યાગ થકી પ્રેમ ગાઢ બનતો હોય છે, ને
જ્યારે પ્રેમમાં સ્વાર્થ ઈર્ષ્યા ને બનાવટ ભળે ત્યારે....
માત્ર પ્રેમનો અંત નહીં, પોતાના સપનાઓનો પણ અંત આવી જતો હોય છે, પછી તે પ્રેમ કોઈપણ વ્યકિત સાથેનો, કોઈપણ પ્રકારનો કેમ ના હોય.👇
યુટ્યુબ સુવિચાર શોર્ટ્સ ગુજરાતીમાં 🙏🏻
જુઓ "મોંઘો મંત્ર મફતમાં"
https://youtube.com/shorts/z6QZiO9vtNs?si=gO3_UAgHyEf2BwEH