Gujarati Quote in Motivational by Priten K Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Third class Quality વાળા food માટે લાઇનમાં ઊભા રહેનાર ને તમે શું કહેશો ???

ગેરસમજ ના કરશો, હું કોઈ ભિખારી ની વાત નથી કરતો, પણ આપણા બધાની જ વાત કરું છું. રવિવારે હોટલની બહાર લાઇનમાં આપણે જ ઊભા હોઈએ છીએને ??? અને હા શું તમે એમ માનો છો કે , હોટેલમાં quality food મળતું હોય છે ??? Taste સરસ હશે પણ quality ????

રવિવારે હોટલમાં ખાવુ એટલે પેટ અને પૈસાનું જોખમ.. 🥺
આખું અઠવાડિયું બધા સાથે બેસીને ખાઈના શકતા હોય પણ, રવિવાર એક જ દિવસ એવો છે કે બધા ઘરે બેસીને સાથે જમી શકે. તો રવિવારે હૉટલની ભીડભાડમા શું કામ ટીચાવું જોઈએ ??

*રવિવાર એટલે family સાથે ભોજન અને ભજન સાથે કરવાનો દિવસ*

Happy Sunday

Gujarati Motivational by Priten K Shah : 111910584
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now