Gujarati Quote in Whatsapp-Status by Ajit

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અતીતમાં હું અથડાયો એ અવસર ફરી

ન આવે તો સારું.......

એની નજર સમક્ષ જવાનો ફરી

અવસર ન આવે તો સારું.....

વિશ્વાસ મૂકીને ન છેતરાયો હોત તો

સારું.....

બીજીવાર મૂકેલા વિશ્વાસમાં ફરીથી ન

પટકાયો હોત તો સારું.....

જિંદગી ની "યાદ"

Gujarati Whatsapp-Status by Ajit : 111910130
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now