*દોસ્તો ની સાથે એક અવસર મેહફીલ નો ભાડે જોઈએ છે,*
*મોત આવતા પહેલા થોડી ખુશી ઉધાર જોઈએ છે,*
*વાતો થી ભીતર નો થાક ઉતારે એવી મોકળાશ જોઈએ છે,*
*દિલ ની કિતાબ ખુલ્લી મુકાય એવો દોસ્તાનો જોઈએ છે,*
*ઘા તો ઘણા સંબંધો એ કર્યા, પણ પીઠ મજબૂત કરવા દોસ્ત જોઈએ છે,*
*કપરી પરિસ્થિતિ માં દર્દ ભુલાવી, જીવન રંગીન કરવા સ્નેહીજનો જોઈએ છે,*
*હૈયું ભરાય ત્યારે પોક મૂકી ને રડવા, એક ખભા નો સથવારો જોઈએ છે,*
*ઉમદા કાર્યો માં દોસ્ત ની એક* *શાબાશી, આશ્વાસન ની જોઈએ છે,*
*અંતિમ ઘડી એ ઈશ્વર તો ખબર નથી પણ,*
*ઈશ્વર કરતા પહેલા દોસ્ત,*
*હાજર મને તું જોઈએ છે...!!*