Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કલ્પના,
ક્યાં ?
કયારે ?
ને
કેટલી કરવી, જો એનું પૂરતું જ્ઞાન આપણી પાસે નહીં હોય, તો....... આપણે કલ્પના પણ ન કરી શકીએ, એવાં એવાં પરિણામ આપણે સહન કરવાં પડશે, ને એ પણ
આપણી જ કરેલી ખોટી કલ્પનાઓ પરના આંધળા વિશ્વાસ
થકી.....
#Imagination

Gujarati Thought by Shailesh Joshi : 111907065
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now