અફસોસ કરવા કરતાં પ્રયત્ન કરી લેજો....
કારણકે વાસ્તવમાં હારી જવું એના કરતા...
હાર માની ને બેસી રહેવું એનો ભાર વધુ હોય છે...
અને સફળ વ્યક્તિઓ સાથે બેસવું એની કરતાં નિષ્ફળ ,વ્યક્તિઓ સાથે બેસવાનું રાખજો....
કેમકે નિષ્ફળ વ્યક્તિને વધારે અનૂભવ હોઇ છે....
Ms word's.....
#Failure