નથી જોઈતી સહાનુભૂતિ કોઈની,
નથી આપવી સહાનુભૂતિ કોઈને!
કરું એક જ પ્રાર્થના પ્રભુને,
શક્ય હોય તો બનાવ એટલી સક્ષમ મને,
ન લંબાવવો પડે હાથ કોઈ આગળ,
ને સદાય રહે મુખ પર નામ તમારુ.
કરી શકું મદદ દરેકને વિના કોઈ અપેક્ષા.
રહે લાગણીશીલ હૈયું મારું એટલું,
જોતાં જ લાચારને ઉપજે મનમાં દયાભાવ!
#Empathy