ભાઈ
આ રોપિયો કિરદાર એવો ઈશ્વરે કે સબંધ નો કોઈ છેદ ના રહ્યો, ભાઈ જેને નામ આપ્યું એ ઈશ્વર આપની કૃપાથી, ભાઈ સાચું કારણ બેન નો આધાર ને પરિવાર નો મોભી બન્યો, ઈશ્વર નું ઉદ્દગાર બની ઈશ્વર રૂપી પુષ્પોની સુગંધથી ભરી દીધી જીંદગી બીજાની આ ભાઈ આંબલી પીપળી ની રમત માં હીંચકે જુલતી બેન ને ખુબ રમાડી.. તારી દરિયાદિલી થી પરિવાર ની સાન બની ને પ્રેરણા થી સુગંધ ઘર માં ભરી.. હા ભાઈ તારી નજર બંધે પડી જીંદગી બધાની સાચી દીશા માં વળી.
#Brother