કયા કોઇ કોઇ નો આજે વિચાર કરે છે,
મોકો જોઈ સવ એક બીજાં નો શિકાર કરે છે...
અપેક્ષા રાખે છે દુનિયા પાસે મલમ ની,
બીજા પર મોકો જોઈ સવ વાર કરે છે....
પોતાની મુશ્કેલી ત્વરિત મદદ માગે છે,
બીજા ને જરૂર પડે તો બહાના હજાર બતાવે છે...
લાગણી ના સબંધો....
Ms poem
#Gurunank