હરી કે મિલેલા઼
હી ઈંયજ નામી પિરો઼ નતી થીએ,
ચોઈ કલાક ધરીતેં ફિરણૂં પૅતો
હીં ઈંયજ સોન મોંગો નતો઼ થીએ
ભઠીમેં તપી હથોડ઼ા ખેણાં પૅતા
હીં ઈંયજ અતર સુગંધી નતો઼ થીએ
હજારું ફુલેજો ભોગ ડિણૂં પૅતો
હીં ઈંયજ મનખ અવતાર નતો થીયે
નર ચેં કિતરીયૂં યોનીયૂં ફિરણણૂં પૅતો
હીં ઈંયજ સંસાર મેં ભગતી નત્યૂં થીયે
હરીકે મિલેલા ઘણેં મિડે઼ છડણૂં પૅતો
નારાણજી જાડેજા
નર
મુળ ગઢસીસા
હાલ મુન્દ્રા કચ્છ