ભગ્ન પ્રેમીના પ્રશ્નો:-
😭
શા માટે મને યાદ કરે?
શા માટે મારી ખબર પૂછે?
શા માટે મને પ્રત્યુત્તર આપે?
હવે મારી જરૂર બિલકુલ નથી.
શા માટે આ ખેંચવાનો સંબંધ?
ચાલી ગયેલી પ્રેમિકા :-
માટે એ કહે ત્યાં ફરવા લઇ ગયો.
માટે એ કહે ત્યાં હોટલમાં જમાડ્યું.
માટે મોંઘા વસ્ત્રો લીધાં
માટે બાઇક /કાર શીખવ્યું.
માટે બીમારીમાં સતત પડખે રહ્યો.
માટે જરૂરિયાતમાં મદદ કરી.
માટે કયાંય જવા માટે રાત ના જોઈ.
માટે એનો વાંક છતાં રિસાયેલી મનાવી.
માટે મોબાઈલ મોંઘો લઇ આપ્યો,મારે સાદો છતાં.
માટે અભ્યાસમાં ટ્યુશન ઘર આંટા ફેરા કર્યાં
માટે એના દુઃખમાં સાથે રહ્યો.
બોધ :-
મિત્રો આવાં ઘણાં કારણો છે.
શું કહો છો? આવી પ્રેમિકાઓ માટે 😄😄🙏😄😄
ઑન્લી કોમેન્ટ બોક્સ...