સઘળું આજ ખીલી ઉઠ્યું, બન્યું ઊપવન
આવવાના એંધાણ થયા તારા, નાચ્યું તનમન
અનેક ખુશીયો સંગ આવી દેવદિવાળી
દોસ્ત! તુલસીવિવાહે હર્ષોઉલ્લાસે આનંદે, જુમ્યું વૃંદાવન.
#DevDiwali

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111905113

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now