Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડિવાડી઼ જા ડી

સૅર જી ડીસ મેં મિઠાઈ મું ગણેં ખાધી
પઙ ગૉઠ જેડી માડુએંજી મિઠા઼સ ન લધી

વડેજે ચરણ મેં નમી જૅસી કિરસન‌ ચ્યા
કિસન સુદામા જેડા ભેરુ ન મું કે ભેટ્યા

વડે ડીએ ડેવ ડરસન પણ ન કે તે કયા
ભા ,કોટમ પડુસી કે મેલી ને ઘર મેં રયા

હેકડા઼ ફોન જા ને બ્યા મેસેજ જા મારા વા
હેકડે. પૂઠીયા બે જા હેલે-મેલે જા વારા વા

નર ચે ડી હિં ડિવાડી઼ ભલે બં ચાર વા
એનમે બારે મેણેં જા સુખડૂ઼ખજા સાર વા

નારાણજી જાડેજા
નર
ગઢસીસા
હાલ મુન્દ્રા કચ્છ

Gujarati Poem by Naranji Jadeja : 111904982
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now