🪔 નૂતન વર્ષાભિનંદન 🪔
☺️ વિક્રમ સંવત. 2079
✍🏻… મારા તરફથી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ….
આવનારું આ નવું વર્ષ 😄સુખ, 🤴🏻સંપતિ, દીર્ઘાયુ, સલામતી, સૌભાગ્ય,સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે….
આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી માં શક્તિ ને દિલ થી પ્રાર્થના …👏🏻👏🏻 🎊🎉નૂતન વર્ષાભિનંદન🎉🎊