Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સદાકાળ રહે સત્યનું સંગી માનવજીવન છે પચરંગી.
નૈરાશ્ય હટાવે આશા રંગી માનવજીવન છે પચરંગી.

હર્ષ- શોકના વહેતા વમળમાં ના પડે માનવતા તંગી,
સ્નેહ સુંવાળપ રહે સદા જંગી માનવજીવન છે પચરંગી.

વધે પરસ્પર હેતભાવને આતમ રહે હરિવર સંગી,
ના પ્રવેશે વિકૃતિ કદી કઢંગી માનવજીવન છે પચરંગી.

દયાભાવ રહે દિલમાં નિરંતર દાનપુણ્યે વાચા મૂંગી,
રત રહે રામમાં જે મનતરંગી માનવજીવન છે પચરંગી.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111903750
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now