Gujarati Quote in Poem by E₹.H_₹

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એય સાંભળ ને..!!

કોઈવાર મને તારા પર #અનહદ_સ્નેહ ચડે છે,
તો કોઈવાર થાય દરેક સીમાઓ છોડી તને પામી લઉં
તો કોઈવાર થાય કે તને ક્યારેય,
ક્યાંય દેખાઉં જ નહી ને બીજી જ પળે મન તારા તરફ દોડે...

કોઈવાર તને #અનહદ_પ્રેમ કરવાનું મન થાય અને એ જ ક્ષણે તું માત્ર મને સમર્પિત હોવાનો ભાવ જાગે!
#H_R

Gujarati Poem by E₹.H_₹ : 111903466
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now