સમય, શક્તિ, લાગણી કે પૈસો; કોઈના માટે નિ:સ્વાર્થભાવે ખર્ચી કાઢનાર સૌને માલૂમ થાય કે તમારા સહિત મોટાભાગના લોકો માટે આ બધું જ અમર્યાદિત માત્રામાં ઉપલબ્ધ નથી હોતું...
અને તમારા સિવાય મોટા ભાગના લોકો પાસે નિ:સ્વાર્થભાવ પણ મર્યાદિત માત્રામાં જ હોય છે ....!!!
#H_R