Gujarati Quote in Poem by Bhavika Devre (Miss khakhi)

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ નો રિવાજ
----------------

આજે ફરી એની યાદોએ
મારા હૃદય માં હલચલ મચાવી છે
આજે ફરી હોઠ નીરવ છે
અને આંખો ભરાઈ છે
એના વિના હું એક ક્ષણ માં
અનેક વાર મરુ છું
એ નહી આવે જાણવા છતાં
રોજ એની રાહ જોવ છું
કાલ સુધી જે મારી સૌથી નજીક હતા
એ આજે મારાથી ઘણા દૂર જતા રહ્યા છે
કાલે છે મારા પોતાના હતા
એ આજે અજાણ્યા બની ગયા છે
ખબર હોવા છતાં હવે એ મારા નથી રહ્યા
છતાં એમની યાદ માં દિવસો પસાર કરું છું
કદાચ આને જ હું પ્રેમ નો રિવાજ માનું છું

Gujarati Poem by Bhavika Devre (Miss khakhi) : 111901303
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now