પોતાની બંને દિકરીઓના લગ્ન પતી ગયા.
પતિ-પત્ની નિરાંતે હિંચકા પર બેઠા...👩🏼❤️👨🏿
.
..
જાન રવાના થઈ ગઈ.. પતિએ ધીરેથી પત્નીને કહ્યું, યાદ છે જ્યારે જ્યારે આપણો ઝગડો થતો ત્યારે તું કહેતી કે “આ દિકરીઓને કારણે અહીં પડી રહી છું.
નહીંતર ક્યારની જતી રહી હોત.”🤦🏽♀️
🤣🤣🤣