Gujarati Quote in Good Night by Mukesh Dhama Gadhavi

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હમણાં નવરાત્રી આવે છે એટલે...
માતાજી તું તો રિધી સિદ્ધિ દે નારી...
લાખેણી તારી લોંબડી રે....લોલ
માળી તુતો છોરૂડા નાં દુઃખ હરનારી...
ભજુ હૂતો ભેડીયા વાળી રે લોલ...
ભગવતી તારી દયા થી બધા દુઃખ જાતા...
આશા ઓ બધી પૂરી થતી રે લોલ...
ભગવતી ના નવલા નોરતા અને એમાં પણ એક ચારણ તરીકે એજ ગુણ ગાન ગાવા નું જપવા નું અને ભજન કરવા નું બહુ મોટું અવસર એટલે કાઈ નવું નવું જે માતાજી શબ્દો ની સરિતા આપશે એ પ્રમાણે કરશું વ્હાલા...

Gujarati Good Night by Mukesh Dhama Gadhavi : 111898267
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now