નદી કિનારે માલૂમ ખડા...માલૂમ કહે યે દરિયા મેરા...
ડૂબકી દિયા મોતી ના મિલા...તો માલૂમ બના તો ક્યા હુઆ
જોગી જગત જાણે નહિ...તો કપડે રંગે શે ક્યા હુઆ...
આપ ઘટ રંગા નહિ...તો પર ઘટ રંગે શે ક્યા હુઆ...
આ બે સાખીઓ બવ મોટી સમજણ આપી જાય છે કે દરિયા ના મોતી ગોતવા હોઈ તો મરજીવા ની જરૂર પડે...આપડે દરિયો જોઈ શકીએ એમ જ એનો હક મેળવી ના શકીએ...સમજાય તેને વંદન...
બીજી સાખી મા જો કહું તો જગત જાણ્યા વગર જોગી ના થઈ શકો...એના માટે તપ જાપ ધર્મ બહુ મહત્વ ના છે માત્ર ખાલી ભગવા કપડાં થી એને જોગી ના કહી સકાય...જેને પોતાના અંગત જીવન ના જ્ઞાન ની ખબર નથી એ બીજા ને જ્ઞાન આપી ને શું સીખ આપી સકે....
સમજાય તેને વંદન....🙏