કરુણ ઘટના...
એક ખરડાયેલ ચકલી મળી છે આજ
શું બીનાહ બની હશે ત્યાં આજ!!
એની ચી ..ચી..સાવ ચૂપ છે આજ
શું બીનાહ બની હશે ત્યાં આજ!!!
એના વીખરાયેલા પીંછા વર્તુળ માં આજ,
શું બીનાહ બની હશે ત્યાં આજ..!!!
એક રતુમળો રેલો આવ્યો છે પગમાં આજ,
શું બીનાહ બની હશે ત્યાં આજ...!!!!
- હીના રામકબીર હરીયાણી ✍️