Gujarati Quote in Thought by બદનામ રાજા

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરિયા કેરો ક્યારો કરયો
એનો કુવો કેવડો હશે?
ધરતી કેરો પિંડો કરયો
એ રજ ક્યાંથી લાવતો હશે ,,,
માનવ કેરા તન માં હૈયા માં પ્રેમ ભરનાર હરિ કેવો હશે?

Gujarati Thought by બદનામ રાજા : 111894806
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now