English Quote in Poem by Mit Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#happyjanmashtmi

તું પણ ખરો છે હો કાન્હા..!
એવું તે કેવું ?? કે
દુર્યોધનની સાંકળથી ન બંધાયો,
ને રાધાની પ્રેમરૂપી દોરીથી બંધાઈ ગયો..!!

તું પણ ખરો છે હો કાન્હા...!
એવું તે કેવું ?? કે
અર્જુનનો સારથી બન્યો,
ને અમારો ભગવાન..!

તું પણ ખરો છે હો કાન્હા...!
એવું તે કેવું ?? કે
લખવા ટાણે કલમ બની જાય,
ને લડવા ટાણે કવચ...!

તું પણ ખરો છે હો કાન્હા...!
તું પણ ખરો છે હો કાન્હા...!

English Poem by Mit Patel : 111894606
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now