Gujarati Quote in Song by jagrut Patel pij

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ કહે એને સપનામાં આમ ન મળે,
કે “મન“ રાત આપી છે આ સૂવાને...

મન પાથરી ને ઉભું એ નવા અરમાને
ક્યારે આવશે એ મારાં સરનામે...

ખૂણેથી દિલના એ અરજ કરવાને
ખુદથી એ દિલને અલગ કરવાને...

અરજ મારી સાંભળને રે પિયુ
કહું છું તારા મન માં વસું હું...

તરસી આ આંખો મારી દિલની તરજ મારી
સાંભળ જરા તું આવી અરજ તને આ મારી ...

આમ ક્યાં સુધી ના આવી માહી મનને સતાવે રાહી
દિલની આ પાંખો મારી મળવા બોલાવે માહી
હવે...તો આવી જા ઓ પિયુ. ..

તરસી આ રણ બની દિલનુ કરજ બની
છે આંખડી વેરાન બની,
સુરજ બનીને આવે અજવાળા સાથે લાવે
આંગણે આવી જગાડે

જાગ ને ઓ રે પિયુ...

Gujarati Song by jagrut Patel pij : 111893999
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now