“નારી શક્તિ “
“સ્ત્રીને ઝઝુંમતા અને જીવતાં આવડે છે.
તે કદી તૂટી જતી નથી. પુરુષ જીત્યા પછીયે
હારી જતો હોયછે, સ્ત્રી હાર્યા પછીયે જીતી
જાય છે. પુરુષ સ્વમાનને છોડી શકતો નથી,
સ્ત્રી મોટે ભાગે સ્વમાન છોડીને સમર્પણ
કરી લેતી હોય છે.જિંદગીથી થાકેલો પુરુષ
વ્યસની બની જાચ છે. જિંદગીમાં વારંવાર
નિષ્ફળતા પામેલી સ્ત્રી અધિક સાહસિક
બનીને જીવે છે.”
….. રોહિત શાહ.