Gujarati Quote in Thought by બદનામ રાજા

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આદર સત્કાર વિના કોઈ દિવસ કોઈનાં ઘરે
જવાય નય એ પછી પોતાના હોય કે પારકાં
એમાય ખાસ કરીને સમાજ પરીવાર કેમ કે આ લોકો જેટલું આપતા નથી કરતા નથી એટલું તો ગણાવે છે,

એની કરતા બજારમાંથી ૧૦૦ ગ્રામ ગાંઠિયા અને મેથીના ભજીયા ખાય લેવા સારા.

જીવો તો વટથી જીવો...

Gujarati Thought by બદનામ રાજા : 111892765
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now