બહેનોની રાખી ધ્વસ્ત થઈ, પત્નીની માંગ પદ ભ્રષ્ટ થૈ.
માતાની વાત ન કરશોજી; સર્વે આશા નિર્વસ્ત્ર થઈ ્
એક શબ આવ્યો છે આંગણમાં, તેનું રક્ત છે ગરવીત લાલ જુઓ ્
ભાઈની આંખ છે સુનીને; લઈ પત્ર ઉભો બે હાલ જુઓ ્
શું લખ્યું હશે આ પત્રમાં શું? હું પત્ર ઉઘાડું હા કે નહીં?
માતાની વાત ન કરશોજી
લઈ પત્ર ઉઘાડી બાપ જુએ; તો લાલ સયાઈ દેખાતી તી ્
ઘોડાગાડી તો ખૂબ રમ્યા; હવે પકડો જાણે ચિરાતી તી ્
મહેસૂસ થતા કઈક આમ પત્ર બાપુના હાથથી છૂટી ગઈ.
માતાની વાત ન કરશોજી
એ પડતો પત્ર સિપાહીનો; એના પુત્રના આંખે બસી ગઈ ્
માં ફરી થાઉઅં તારો જાયો માં ભારતી મનમાં વસી ગઈ
હવે નથી ચાલતો હાથ મારો, પ્રભુ દ્યો મુજને વરદાન દઈ ્
માતાની વાત ન કરશોજી
ભાઈ બહેનને પુત્રની આંખે જોયું મેં અશ્રુ રમતા ્
ક્યાંક હશે મારો વીરલાલ હજી શોધે છે માની મમતા ્
અગ્નિ સંસ્કાર જોતા પિતાનાં આંખની નીર ખૂટી ગઈ
માતાની વાત ન કરશોજી ;સર્વે આશા નિર્વસ્ત્ર થઈ ્