Quotes by Raghuvar Kanth in Bitesapp read free

Raghuvar Kanth

Raghuvar Kanth Matrubharti Verified

@raghuvarkanthgmail.com132855


मैं स्वार्थी इंसान हूं।

कल मैं जो जमीन पे गिर पड़ा; वह बिल्कुल भी न अच्छा- था।
थी वह भगवान की मर्जी इसलिए सोचता कितना अच्छा था।
इससे भी अच्छा हो सकता था; मैं सोचता यह शैतान हूं!
मैं स्वार्थी इंसान हूं।

मुझे भगवन रोज बनाता है, मुझे खुदा पकड़ के चलाता है।
उस वीर बुद्ध की ख्वाबों में; मेरा तन मन जाना चाहता है।
पर खुद का भला मैं सोचता; मैं एक पागल हैवान हूं!
मैं स्वार्थी इंसान हूं।

मन बच्चों का आज तड़पता है; बुड्ढौं कि मैं क्या बात करूं?!
मेरे ही हजारों चेहरे हैं; मैं खुद की क्या औकात गढूं?!
क्या मजबूरी की दहलीजों पर खड़े युवा की बात करूं?!
मजदूर ढूंढता है रोटी में देख खड़ा अनजान हूं!
मैं स्वार्थी इंसान हूं.

है पिता ओल्ड-एज होम में; माता का मान है भंग पड़ा!
है सुनसान सी गलियों में; सीता का आंचल तंग खड़ा!
किस द्रौपदी को बचाऊं मैं? उस कृष्ण के मन में भी जंग छिड़ा!
सब जान के भी अब मौन कहो मैं मानव कितना महान हुं?!
मैं स्वार्थी इंसान हूं।

ईश्वर वह हमें बनाता है, प्रगति के बाद मिटाता है।
अपने खिलौने के टूटने पर क्या आंसू आंख में लाता है?:
और आता हो आंसू तो क्या वह मुझे आके दिखलाता है?
उस तड़प रहे ईश्वर की देखो मैं जाहिल संतान हूं!
मैं मानव बड़ा महान हूं।

Read More

બહેનોની રાખી ધ્વસ્ત થઈ, પત્નીની માંગ પદ ભ્રષ્ટ થૈ.
માતાની વાત ન કરશોજી; સર્વે આશા નિર્વસ્ત્ર થઈ ્

એક શબ આવ્યો છે આંગણમાં, તેનું રક્ત છે ગરવીત લાલ જુઓ ્
ભાઈની આંખ છે સુનીને; લઈ પત્ર ઉભો બે હાલ જુઓ ્
શું લખ્યું હશે આ પત્રમાં શું? હું પત્ર ઉઘાડું હા કે નહીં?

માતાની વાત ન કરશોજી

લઈ પત્ર ઉઘાડી બાપ જુએ; તો લાલ સયાઈ દેખાતી તી ્
ઘોડાગાડી તો ખૂબ રમ્યા; હવે પકડો જાણે ચિરાતી તી ્
મહેસૂસ થતા કઈક આમ પત્ર બાપુના હાથથી છૂટી ગઈ.

માતાની વાત ન કરશોજી

એ પડતો પત્ર સિપાહીનો; એના પુત્રના આંખે બસી ગઈ ્
માં ફરી થાઉઅં તારો જાયો માં ભારતી મનમાં વસી ગઈ
હવે નથી ચાલતો હાથ મારો, પ્રભુ દ્યો મુજને વરદાન દઈ ્

માતાની વાત ન કરશોજી

ભાઈ બહેનને પુત્રની આંખે જોયું મેં અશ્રુ રમતા ્
ક્યાંક હશે મારો વીરલાલ હજી શોધે છે માની મમતા ્
અગ્નિ સંસ્કાર જોતા પિતાનાં આંખની નીર ખૂટી ગઈ

માતાની વાત ન કરશોજી ;સર્વે આશા નિર્વસ્ત્ર થઈ ્

Read More

આસમાનની લાલચમાં જમિન ખાઈ ગયો માનવ હિદાયત સેની આપીતીને સું fએલાઈ ગયો માનવ
કબર પર રળીને ભુલી જવાનો અર્થ એ નથી સાહેબ મરેલા માનવને દિલથી fએંકી ભુલાઈ ગયો માનવ


આસમાનની લાલચમાં જમિન ખાઈ ગયો માનવ


એ રેખાઓની ઇમારતમાં કોઈ દાદર નથી હોતા
જે રેખાઓના ભરોસે બેસી ખુદને ખાઈ રહ્યો માનવ


આસમાનની લાલચમાં જમિન ખાઈ ગયો માનવ


સમય સાથે સમજનારા સમયને શોધનારા છે
સમયને છોળનારાને તો સમય તરસાઈ ગયો માનવ


આસમાનની લાલચમાં જમિન ખાઈ ગયો માનવ


રસતાને પાર છે દરિયો દરિયાને પાર છે રસતો
કદી રોકાયો નથી સમય પણ ખુદ રોકાઈ ગયો માનવ


આસમાનની લાલચમાં જમીન ખાઈ ગયો માનવ


ખુદાના નામ પર લળવું ખુદા સમ્માન નથી સાહેબ


ખુદા તો એક છે સૌનઓ ખુદાઓ બનાઈ ગયો માનવ


આસમાનની લાલચમા જમિન ખાઈ ગયો માનવ હિદાયત સેની આપીતીને સું fએલાઈ ગયો માનવ

© રઘુવરસુવન કંથ

Read More

આસમાનની લાલચમાં જમિન ખાઈ ગયો માનવ હિદાયત સેની આપીતીને સું fએલાઈ ગયો માનવ
કબર પર રળીને ભુલી જવાનો અર્થ એ નથી સાહેબ મરેલા માનવને દિલથી fએંકી ભુલાઈ ગયો માનવ


આસમાનની લાલચમાં જમિન ખાઈ ગયો માનવ


એ રેખાઓની ઇમારતમાં કોઈ દાદર નથી હોતા
જે રેખાઓના ભરોસે બેસી ખુદને ખાઈ રહ્યો માનવ


આસમાનની લાલચમાં જમિન ખાઈ ગયો માનવ


સમય સાથે સમજનારા સમયને શોધનારા છે
સમયને છોળનારાને તો સમય તરસાઈ ગયો માનવ


આસમાનની લાલચમાં જમિન ખાઈ ગયો માનવ


રસતાને પાર છે દરિયો દરિયાને પાર છે રસતો
કદી રોકાયો નથી સમય પણ ખુદ રોકાઈ ગયો માનવ


આસમાનની લાલચમાં જમીન ખાઈ ગયો માનવ


ખુદાના નામ પર લળવું ખુદા સમ્માન નથી સાહેબ


ખુદા તો એક છે સૌનઓ ખુદાઓ બનાઈ ગયો માનવ


આસમાનની લાલચમા જમિન ખાઈ ગયો માનવ હિદાયત સેની આપીતીને સું fએલાઈ ગયો માનવ

© રઘુવરસુવન કંથ

Read More