Gujarati Quote in Good Morning by Mukesh Dhama Gadhavi

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ દુનિયામાં માત્ર #પિતા જ એક એવું પાત્ર છે જેના ઉપર આંખો બંધ કરીને ભરોસો કરી શકાય..
👉#પિતા એટલે
પોતાને જે નથી મળ્યું એ બધું મારાં સંતાનોને મળે એવી ઈચ્છા ધરાવતું વિરાટ વ્યક્તિત્વ
👉#પિતા એટલે
પોતાનાં મોતનાં ડર કરતાં હું નહીં હોવ તો મારા બાળકોનું શું થશે કે એ વિચારના ડરથી ધ્રુજતુ પાત્ર
👉#પિતા એટલે
સંસ્કારોનું સુરક્ષા કવચ અને નિષ્ટાની નિશાળ
👉#પિતા એટલે
કાળજી ભરેલું કલેજું
👉#પિતા એટલે કડકાઇ અને કરુણા નું મિશ્રણ
👉 #પિતા એટલે
પરિવારને શીતળ છાંયો આપતું વટ વૃક્ષ
👉#પિતા એટલે
પોતાની આખી જીંદગીની કપરી મહેનત અને પરિશ્રમનુ ફળ બાળકોને આપતું દિલાર વ્યક્તિત્વ
👉#પિતા ની હાજરી સૂરજ જેવી છે ગરમ જરૂર થાય છે પણ એના વિના જીવનમાં ઘોર અંધારું છે
👉#પિતા વિષે જેટલાં શબ્દો લખીએ એટલાં ઓછાં છે..
"જય માતાજી..."
"જય દ્વારકાધીશ".. 🙏

Gujarati Good Morning by Mukesh Dhama Gadhavi : 111890300
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now