સમાજનો અમીર વ્યક્તિ તમને ઓળખે એ તમારી પ્રગતિ છે, પણ સમાજનો ગરીબમાં ગરીબ માણસ પણ તમને ઓળખે એ તમારી લોકપ્રિયતા છે,
કારણ કે..પદ, પ્રતિષ્ઠા, હોદ્દો કે પ્રસન્નતાનો ભૂખ્યો આગેવાન..ક્યારેય પણ પરિવાર, સમાજ, સંગઠન કે સંસ્થાનો સાચો માર્ગદર્શક કે સારથી નથી હોતો...
🌞સુંદર સવારના નમસ્કાર🌞