પંખ લાગ્યા પંખી ને ઉડવાની હોડીમાં
ભાન ભુલ્યુ પોતાની હોડીમાં
જે રીતે કહેવાય છે ધનવાન નો
છોકરો રમે સોના ના ગુધરે
તેજ ને ન કરેલી મહેનત નું મલે જો ધન
પછી કોઈ ને તે ન ગાથે જયાં સુધી
પુરૂ ન થાય તે ધન
ભાન ભૂલી ને કરે તેને વેડફી ને
ને પાછો કહે હું ધનવાન?
સહેજ તા ત્યજી ને કરે કામ
નહના મોટા નો છોડી ને ખયાલ
તે ભાન ભૂલી ને પોતાની હોડીમાં
પછડાય પછી શું કામ નો પસ્તાયાચાપ?