લાગે જો આગ તો જોરથી આગ આગ કરતો ભાગ.
રહે દરેક સ્થળે જાગૃત ને દુર્ઘટના ઘટે એ પહેલાં તું જાગ.
હાથ વેંત માં આગ ઓલવવા દરેક સાધનો તું રાખ.
જ્વલન પ્રદાથો ને સાફ જગ્યાએ અલગ અલગ રાખ.
હેલ્મેટ ને સેફ્ટી બેલ્ટ બાંધી સુરક્ષિત રાખ શરીર અને માથું.
સલામત રહેશે દેહ તો જીવન ભર ચાલશે ભાથું.
રહો શિસ્ત બદ્ધ અને અપનાવો નિયમો સુરક્ષાના સઘળાં.
સુરક્ષા કર્મચારીઓ તમારી સેવા ને કહશે ન કરશો તમે ઝઘળા.
સફળ બનાવો આપના સહકારથી આ સુરક્ષા સપ્તાહ ને.
કહે નર નિયમો જાણી સેફ્ટી બચાવો એક એક અંગ ને.
નારાણજી જાડેજા
નર