હંમેશા પોતાનું સ્વાભિમાન જેવો કીમતી હીરો પકડી રાખવો . ક્યારેય દુઃખી થવાનો વારો નહીં આવે અને જો કદાચ દુઃખી થયા પણ ખરી તો અફસોસ તો થશે જ નહીં. કેમકે સ્વાભિમાન ક્યારે અહંકારના સામે નમતું નથી. અને છોડવું હોય તો એ અભિમાન અને અહંકાર જેવા કોલસાને છોડી દેવું. કેમકે એની કાળાશ જીવનને દુઃખી બનાવી શકે છે.
-@nugami