એક પરિણીત સ્ત્રી ની કમાણી પર ખરો હક કોનો??
૧) એ સ્ત્રી નો પોતાનો જે ૮ કલાક નોકરી અને ૧.૫ કલાક નું અપ ડાઉન કરીને કમાય છે.
૨) એનાં પતિ નો જે પોતાની બધી કમાણી મોટા ભાઇ ભાભી ના ૪૦-૫૦ લાખના મકાન બનાવવા કે જે મકાન માં એને પોતાને રહેવાનું નથી અને મોટાં ભાઇ પોતે એ મકાન માટે લોન નો એક હપ્તો ભરતા નથી એમનાં માટે વાપરી દે છે અને એ પતિ પોતાનાં મકાન માટે વિચારતા નથી અને એ પતિ કે જેના પરીવાર વાળા એ પતિને ઘર ખર્ચ માટે પણ ઘર માં પૈસા આપવાની ના પાડી દીધી.
માત્ર વાંચવા ખાતર વાંચતા નહિ વાંચીને જવાબ આપવા બધાને નમ્ર વિનંતી છે .🙏🙏🙏🙏🙏🙏
-Me