ઘણા લોકો આપણને કહેતા હશે કે, પરિવારમાં સંબંધ સાચવવા માટે નમવું તો પડે. નમી પણ લઇએ, પરંતુ નમ્યા પછી પણ આપણું માન ન રાખે તો આપણે તો આપણું માન-સન્માન જ ગુમાવી બેસીએ ને. તો આવા સંજોગોમાં શું કરવું?.............વિચારો. એ જ કે તેલ પીવા જાય આવા સંબંધો. તને મારા આત્મ-સમ્માનની નથી પડી તો હું શું કામ બધાના આત્મ-સન્માનને માથે લેવાનો પ્રયત્ન કરુ. Think about it.